Feed on Posts or Comments 12 March 2010

Uncategorized yuvarojagar on 30 Jan 2009 10:00 am

પર્સનાલિટી ડેવલોપ – વ્યકિત્ત્તવ ઘડતર

વ્યકિત્તવ ઘડતર માટે આટલું કરો

-બજાર માં મળતાં સારં પુસ્તકો અને સમયિકો હમેંશા વાંચો.

-સફળ વ્યકિતઅઓ ને મળતાં રહો કે તેમના વ્યખ્યાનો સાંભળવા જાવ અને તેમના વિશેના પુસ્તકો વાંચો.

-સારા અને ઉપયોગી લેખો વાંચવાની આદત પાડો.

-તમારી પર્સનાલિટી માત્ર આકર્ષક જ નહીં, પરંતુ સાથે સાથે અસરકારક પર્સનાલિટી પણ બનાવો.

-સફળ મહાનુભાવોના જીવન ચરિત્ર વાંચો.

-નિષ્ફળતાથી કયારેય નાસીપાસ ના થશો, તેના કારણ ને જાણી તેને સુધારવા નો પ્રયત્ન કરો.

-દિવસ દરમિયાનના કાર્યો નું રાત્રે સુતાં પહેલાં મંથન કરો.

-બજાર માં મળતાં સારં પુસ્તકો અને સમયિકો હમેંશા વાંચો.

4 Responses to “પર્સનાલિટી ડેવલોપ – વ્યકિત્ત્તવ ઘડતર”

  1. on 17 Jul 2009 at 12:21 pm 1.સુરેશ જાની said …

    ફોંન્ટ માં ગરબડ છે.

  2. on 22 Jul 2009 at 9:23 am 2.raju said …

    ફોંન્ટ માં ગરબડ છે ગરબડ છે ગરબડ છે.

  3. on 24 Jul 2009 at 6:22 am 3.Smita hk.(Mumbai) said …

    ફોંન્ટ બરાબર નથી. ગુજરાતી માઁ વઁચાતુ નથી.

  4. on 25 Jul 2009 at 9:14 am 4.yuvarojagar said …

    મિત્રો,
    ફોન્ટ માં પ્રોબલમ હતી, તમે મારૂ દયાન દોર્યું તે બદલ તમારો આભાર!!
    હવે વાંચો..વંચાય છે ને?..

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply