Comments on: યુવા ઝુંબેશ…જાગો યુવા જાગો !!

By: Ramesh Patel
your worry about persons searching job

are noble steps and your hard work

helps alot.

If govt .pay attention for development of

small scale industries, it will brings chear

for so many families.

http://nabhakashdeep.wordpress.com  Invited and a request to visit

Ramesh Patel(Aakashdeep)

By: ધ્વનિ જોશી
આપનો બ્લોગ જોઇ ને આનંદ થયો… ચીલા-ચાલુ થી ધણો જ અલગ છે,એટલે ગમ્યો… ગમવાનુ એક બીજુ પણ કારણ હોઈ શકે… કે આ બ્લોગ કે અમુક ટોપિક્સ મારા વિચારો ની બહુ જ નજીક છે..

તમે ખુબ સાચી વાત કરી.. પ્રજા એ અને , ખાસ કરી ને યુવા પેઢીએ જગવાની ખાસ જરુર છે… પણ સવાલ એ છે કે જગાડે કોણ..!!!  ક્યાંથી લાવવા સ્વામી વિવેકાનંદ..!!??  દેશ માં જે કાંઈ પણ થઈ રહ્યુ છે એમાં સરકાર એકલી જ જવાબદાર છે..!!! ના…. જરાય નહી… અરે સરકાર છે કોણ..!! આપણે જ ચુનેલી વ્યક્તિ..!!!! ના, ના… આપણે ક્યાં ચુની જ છે… આપણે વોટ આપવાની દરકાર પણ ક્યાં કરી..!!!  ૪૫ ડિગ્રી ગરમી માં તો કાઈ વોટ આપવા જવાય..!!!!!!!!  એ.સી ઓન કરી ને સુઈ જાવ… દેશ  ખાડે જાય તો જવાદો… આપણે જીવીએ છીએ ને… !!!!! કોને પડી છે ભાઈ, આજે દેશ ની..!! અરે લોકો ના મન પોતાના પુરતા સંકુચિત થઈ ગયા છે… જેમાં મા-બાપ કે ભાઈ-બહેન માંડ માંડ (સમાજ માં આબરુ ની બીકે) ભાગ્યે સમાય છે..તો કુટુંબ સોસાયટી ,એરિયા, શહેર,રાજ્ય અને….. છેક્ક્ક્ક્ક્ક્ક્….દેશ….  કોણ પહોચે છે,વિચારોમાં પણ ત્યાં સુધી..!!!  તમે અને હું પણ નહી,કદાચ..!!!!!  અત્યારે આપણે ‘ડાહ્યા માણસો’ ની જેમ ચર્ચા કરીએ છીએ, પણ અર્થ ખરો..!!!  લોકો વાંચી ને બંધ કરી દેશે… પાછા હતા ત્યાંને ત્યાં…!!!

મારા વિચારો વાંચી ને ,કોઈ ને પહેલી નજર માં લાગી શકે કે હું નકારાત્મક વિચારોવાળી છું… પણ હકિકતે… હુધ્ કારાત્મક વાણી,વર્તન અને વિચારો ની ભારે સમર્થક છું… એની ઝાંખી મારા બ્લોગ કે કવિતાઓ માં પણ થશે… પણ વાત એમ છે કે… આ પોઈન્ટસ પર મેં પોતે ઘણુ વિચાર્યું છે… દેશ ની હાલત જોઈ,દુઃખ પણ ધણુ થાય છે… બનતા ઘણા પ્રયત્નો છતાં ય… હાથ કાંઈ લાગતું નથી.. કહે છે ને.. કે જ્યાં આભ ફાટે ,ત્યારે ક્યાં થિગડા લગાવવાં..!!!! એજ હાલત , કદાચ આજે આપણા દેશ ની છે…

મારા ગુરુજી ના શબ્દો માં કહું તો… ”પહેલે ખુદ જા સંભલ,ફીર થામલે તું બાહેં ઈન્સાનકી”… અને… પહેલે હો વ્યકિત વિચાર (પોતાનો સુધાર) , ફીર આગે પરિવાર ( કુટુંબ ના સભ્યો ને સુધારીએ) ઓર આગે હૈ સમાજ નિર્માન કી ( પછી જવાબદારી છે,સમાજ ઉત્થાન ની )…

આ ટોપિક ડીબેટેબલ પણ છે… અને લખો એટલું ઓછું પણ છે… વાત નક્કર પગલા લેવાની છે… ફક્ત વાતો કરી ને છુટી જવાની નહી… સમાજ બદલવો છે… તો કાઈક કરવું પણ પડશે જ ને… આપણે જ… અત્યારથી જ..!!  ગીતાસાર પણ શુંઘે છે..!!  કામ કરતો જા… ઉઠાવ શસ્ત્ર (સમાજ ઉત્થાનનું) અને મદદ તૈયાર છે..!!

આભાર.

By: yuvarojagar
ખુબ ખુબ આભાર…

આપણાં જેવા મિત્રો નો સહકાર મળશે પછી “યુવા ઝુંબેશ” જરુર સફળ જ થશે

By: Govind Maru
પ્રિય પ્રેમભાઈ,

યુવા ઝુંબેશ સફળ થાય એવી હાર્દીક અભીલાષા છે.

govindmaru.wordpress.com