Comments on: ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં

By: Mahendra Shah
સુંદર!

મહેન્દ્ર શાહ.

http://www.isaidittoo.com

By: Mahendra Shah
thanks Pravinbhai for the comment on by Navratree cartoon in my blog http://www.isaidittoo.com. yes, my cartoons are published in several publications, web site, blogs and magazines. I had whole serieson Navraatree titled “raasnee ramzat” If you are interested, let me know. My cartoon book with compilation of 260 cartoons, almost all 1500 copies sold out! every Sunday releasing new cartoon in my blog. i call it ‘Chai with Mahendra!”

Mhendra.

http://www.isaidittoo.com

By: Dr.MayuriSanghvi
I do agree with u Pravinbhai.

By: P U Thakkar
એટ્લા બધા બ્લોગ વધી ગયા છે કે ના પૂછો વાત.

સ્વરચિત રચનાઓના અને તે સિવાયના બ્લોગ એ રીતે અલગ કેટેગરી બ્લોગની સાઇટ દ્વારા option રાખવા જોઇએ.

તો મૌલિક લખાણ પસંદ કરીને વાંચી શકાય.

પ્રવીણભાઇએ સાચી વાત છેડી છે.

પ્રવીણ ઠક્કર્

By: દાળવાળા જીતેશ
tamari vat sachi chhe pan hu tamara sathe sahamat nathi karan k

blog system matra hu shu navu rachi shaku chhu ke matra moulik kruti o mate nathi pan potane shu game chhe te bija sathe shear karva mate pan chhe…

copyright act , i agree with you..

By: Suresh Jani
હું તમારી સાથે પુર્ણ રીતે સહમત છું.

પણ પ્રતીભાવો માટે કરગરવાની વાત ઠીક નથી. બ્લોગર લખે અને વાચક પ્રતીભાવ આપે . એ શ્રેષ્ઠ .

પણ પ્રતીભાવ ન મળે તો નીરાશ થવું એ ઠીક નથી.

સર્જનનો આનંદ તો સર્જકને જ સમજાય્ વાચક એ સમજે એ એની ખાનદાની .

સાથે એ પણ નોંધી લો કે બ્લોગો એટલા બધા વધી ગયા છે કે મારા જેવા નવરાને પણ બહુ ઓછા બ્લોગ વાંચવાનો સમય મળે છે. આથી મોટે ભાગે તો સગા સંબંધી મીત્રો અને જેને અમુક જાતના લેખોમાં રસ હોય તે જ વાંચવાના છે. આ વાત બધાએ સમજી લેવી જોઈએ.

કોપી પેસ્ટ કરો કે ટાઈપ કરીને … પરવાનગી વગરનું બધું મેટર ગેરકાયદે જ છે.

By: જય
“નવોદિત બ્લોગર-સર્જ્ક ને પ્રોત્સાહિત કરવા માટે આપણા માંથી કેટલા તેમના બ્લોગો વાંચીને તેમને પ્રોત્સાહિત કરતી કોમેન્ટ લખીએ છીએ ?!”  સાચી વાત.

હું માનું છું કે “ગુજરાતની દરેકેદરેક શાળાઓમાં, અંગ્રેજી માધ્યમ વાળી હોય કે પછી ગુજરાતી માધ્યમ વાળી, એક ગુજરાતી વિષય જરૂરી છે.  દરેક વિદ્યાર્થીએ પોતાનો સ્વતંત્ર બ્લોગ બનાવવાનો રહેશે. પોતાના વિચારો, પોતાની ક્લ્પનાઓ અને પોતાની મહત્વાકાંક્ષાઓ એમણે ગુજરાતીમાં લખવાની રહેશે. એમના શિક્ષકોને આપણે મદદ કરવાની રહેશે,આ બાળકોને માર્ગદર્શન આપીને, એમના પ્રેરણા સ્ત્રોત બનીને. ગુજરાતના કે દુનિયાભરના ગુજરાતી શિક્ષકો પોતાના શૈક્ષણિક વિચારો પોતાના બ્લોગમાં લખી વિચારોની આપ-લે કરી નવી શૈક્ષણિક વિચાર સરણી અમલમાં મૂકી તેની સફળતા વિદ્યાર્થીઓના બ્લોગ્સને તપાસી તેમને જરુરી પ્રતિભાવો આપી ચકાસે. આપણે બધાં જ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું જ. જરૂર છે સહકાર, સમન્વય, હકારાત્મક અભિગમ, ત્યાગ (આપણાં વ્યક્તિગત સમયમાંથી થોડો સમય કાઢી )”

સ્ત્રોત: વિજયનું ચિંતન જગત http://gujaratisahityasangam.wordpress.com/2009/01/15/jay-bhatt-bansina/

By: sapana
મહ્દ અંશે તમારી વાત સાચી છે.નવા બ્લોગરને પ્રોત્સાહિત કરવાનુ ઓછૂ બનેછે.મારા જેવા નવા બ્લોગરને કરગરરવુ પડે છે કે મારાં બ્લોગ્મા આવો અને અમૂલ્ય પ્રતિ ભાવ આપો.જ્યારે નવા બ્લોગરને વધારે ઉત્સાહિત કરવા જોઇયે.બહેનો માટે ની બાબતમાં હું ચૂપ રહીશ્ઃ)

સપના