Feed on Posts or Comments 15 March 2010

Category Archiveનૌકરી ખાલી છે!



નૌકરી ખાલી છે! & પર્સનાલિટી yuvarojagar on 02 Jul 2009

જોબ…જોબ…નૌકરી ખાલી છે ગુજરાત માં !

જોબ…જોબ…નૌકરી ખાલી છે ગુજરાત માં !

એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કંપની ને નીચે જણાવેલ જગ્યાઓ માટે કાયમી ધોરણે અનુભવી ઉમેદવારો જોઈએ છે.

૧.) મશીન ઓપરેટર

પોસ્ટીંગ જગ્યા ; ઉંઝા-ઉનાવા (ઉ.ગુજરાત)

લાયકાત ; ડિપ્લોમા અથવા આઇ.ટી.આઇ ઇન કોમ્પ્યુટર

પગાર ;  ૪૦૦૦

૨.) એકાઉન્ટટ

પોસ્ટીંગ જગ્યા ; અમદાવાદ (ગુજરાત)
લાયકાત ; બીકોમ (ટેલી તથા ઇ-બેકીંગ )
પગાર ; તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો
તથા તમારો સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા
આજે જ મેલ કરો
ઈ- મેલ ;   rapidoverseas@bsnl.in

વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો

—-Inline Attachment Follows—–

(1) Rapid Overseas Machine Operator

To operate fully Computerized bicromatic Sortex Machine.
so candidate should be diploma or ITI in computer

(2) Rapid Overseas Accountant

Knowledge of Tally, accounts, Computer,E- Banking and E-Commence.

Date: 10 June 2009 City/Town:Unjha-Unava Location:Gujarāt Wage/Salary: 4000 Start: soon Duration: soon Type: Full Time How to apply:email Company: Rapid Overseas Contact: Mr. Jignesh Patel Phone: Fax: Email: rapidovereas@bsnl.in

૩.) પેઇન્ટ મેન્યુફેકચર કંપની ને જોઇએ છે – પ્રોડકશન ઇન્ચાર્ઝ/મેનેજર

પોસ્ટીંગ જગ્યા ; રાજકોટ (ગુજરાત)

લાયકાત ; ગ્રેજ્યુએટ અને ૨ થી ૩ વર્ષ નો કેમિકલ પ્રોડકશન નો અનુભવ

લક્ષ્ય હાંસલ કરી શકે તેવા અનુભવી

પગાર ;  તમારા અનુભવ અને આવડત પર

તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો

તથા તમારો સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા
આજે જ મેલ કરો
ઈ-મેલ ; niravvora@indiatimes.com
વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો

—-Inline Attachment Follows—–

J.K. Paints & Resin Pvt. Ltd.

Production Incharge / Manager

We are small scale paint manufacturing company and we require production manager for our factory. The person will be responsible for production planning, coordination, man power control, achieving production targets, controlling inventory. Person having 2-3 years of experience in paint manufacturing will be prefered. Person worked in chemical plant having 2-3 years experience can also be considered.

Date: 4 June 2009 City/Town:Rajkot Location:Gujarāt Wage/Salary: Can be decided upon experience, skill and commitment Start: 1-6-2009 Duration: Permanent Type: Full Time How to apply:Candidate can mail their Biodata also can contact on Phone. Company: J.K. Paints & Resin Pvt. Ltd. Contact: Nirav Vora Phone: Fax: Email: niravvora@indiatimes.com

(નોંધ ; પ્રિય વાચક મિત્રો , અહીં પ્રગટ કરવા માં આવેલ જાહેરાતો અમને મળેલાં ઈ-મેલો ને આધારે ગુજરાતી માં ભાષાન્તર કરી ને તમારી સમક્ષ મુકીએ છીએ તેથી અસલ વિગત તથા માહિતી માટે ‘ વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો ‘ તે લખેલ ફકરા પછી નાં અંગ્રેજી માં આપેલ વિગત જ અસલ માનવી તથા આ જાહેરાત થી થતાં ફાયદા – ગેર ફાયદા કે નુકશાની માટે અમો જવાબદાર નથી. 

અહીં પ્રગટ થતી જાહેરાતો ની અરજી કરવાની વેલેડિટી પાંચ અને વધુ માં વધુ સાત દિવસ ની રહેશે. ત્યાર બાદ અરજી કરવી નહીં

અને હા, આપ જો કોઇ ફાર્મ કે કંપની કે ફેકટરી નાં માલિક હોય અથવા તમારે કોઇ સ્ટાફ જોઈ તો હોય તો અમને તમારી રીક્રુટમેન્ટ અમને જરુરથી મોકલો અમે તમારી રીક્રુટ્મેન્ટ અહીં ફ્રી માં પ્રગટ કરીશું
તમારે સ્ટાફ જોઈ તો હોય તો અમને ઝડપથી આજે જ ઈ-મેલ કરો

ઈ – મેલ ; premshrimali47@gmail.com અથવા yuvarojagar@in.com )

નૌકરી ખાલી છે! yuvarojagar on 26 May 2009

શિક્ષકો જોઈએ છે…હિંમતનગર !!

શિક્ષકો જોઈએ છે…હિંમતનગર !!

“સ્પેકટ્ર્મ હાઈસ્કૂલ , હિંમતનગર”

 

શ્રી સાંઈ એજયુકેશન ટ્ર્સ્ટ’ સંચાલિત સ્પેકટ્મ હાઈસ્કૂલ માં નીચે મુજબ ખાલી પડેલ
જગ્યાઓ માટે શિક્ષકો જોઈએ છે.

ક્ર્મ   જગ્યા નું નામ              સંખ્યા       લાયકાત

૧.   શિક્ષકો ફિઝીકસ             ૨       બી.એસ.સી. બી.એડ

૨.   શિક્ષકો કેમેસ્ટરી             ૩       બી.એસ.સી. બી.એડ

૩.   શિક્ષકો મેથ્સ                ૨       બી.એસ.સી. બી.એડ

૪.   શિક્ષકો બાયોલોજી     ૨       બી.એસ.સી. બી.એડ

૫.શિક્ષકો અંગ્રેજી, સંસ્કૃત ,       ૨       એમ.એ. બી.એડ.
સોશ્યલ સાયન્સ
૬. બી.એસ.સી. બી.એડ.   ૨ 

૭. બી.એ.બી.પી.એડ       ૧  (ડ્રોઈગ નું જ્ઞાન જરુરી)

હાલમાં બી.એડ ની પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવાર પણ અરજી કરી
શકે છે.

પગાર -  સરકારી દ્યારા – ધોરણ મુજબ

અરજી મોકલવાની છેલ્લી તારીખ -  ૩ જુન ૨૦૦૯

અરજી મોકલવાનું સરનામું ;

પ્રતિ
દ્ય સેક્રેટરી
શ્રી સાંઈ એજયુકેશન ટ્સ્ટ
૭૦ ઈલોરા પાર્ક સોસાયટી
ગણપતિ ના મંદિરની બાજુમાં
મહાવીર નગર
હિંમતનગર -  ૩૮૩૦૦૧

વદ્યુ વિગત માટે આગળ વાંચો ;

hello dear
i m gujarati we  r  having a high school named 
“SPECTRUM HIGH SCHOOL”   in himmatnagar town , dist city of sabarkantha, just 80km far from the ahmedabad
we need some staff in our high school
please put this on our blog
and please ask them to apply before 3rd june at following adddress:
THE SECRATORY
SHERR SAI EDUCATION TRUST
70,  ELORAPARK SOCIETY
NEAR GANESH TAMPLE
MAHAVIR NAGAR
HIMMATNAGAR : 383001
 our requir ments are :
  M.Sc. B.Ed.     PHYS : 2, CHEM : 3, MATHS : 2 , BIO : 2
  M.A.B.Ed.       ENGLISH / SANSKRIT / SOCIAL SCIENCE : 2
  B.Sc.B.Ed.     : 2
  B.A.B.P.Ed.    : 1 ( MUST KNOW THE DROWING)

THOSE CANDIDATE WHO HAVE APPEIR IN B.Ed. IN THIS YEAR THEY CAN ALSO APPLY.
SALARY AS PER THE GOVT. RULES
 SALARY IS NOT BAR FOR THE DESERVING CANDIDATE AND EXPERENCED CANDIDATE
THANKING YOU
Dr. JIGNESH SHAH
HIMMATNAGAR

 

 

Jignesh Shah Arvindlal <jig14272@yahoo.com> 

 

 

(નોંધ ; પ્રિય વાચ્ક મિત્રો , અહીં પ્રગટ કરવા માં આવેલ જાહેરાતો અમને મળેલાં ઈ-મેલો ને આધારે ગુજરતી માં ભાષાન્તર કરી ને તમારી સમક્ષ મુકીએ છીએ તેથી અસલ વિગત તથા માહિતી માટે ‘ વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો ‘ તે લખેલ ફકરા પછી નાં અંગ્રેજી માં આપેલ વિગત જ અસલ માનવી તથા આ જાહેરાત થી થતાં ફાયદા – ગેર ફાયદા કે નુકશાની માટે અમો જવાબદાર નથી.
અને હા, આપ જો કોઇ ફાર્મ કે કંપની કે ફેકટરી નાં માલિક હોય અથવા તમારે કોઇ સ્ટાફ જોઈ તો હોય તો અમને તમારી રીક્રુટમેન્ટ અમને જરુરથી મોકલો અમે તમારી રીક્રુટ્મેન્ટ અહીં ફ્રી માં પ્રગટ કરીશું
તમારે સ્ટાફ જોઈ તો હોય તો અમને ઝડપથી આજે જ ઈ-મેલ કરો
ઈ – મેલ ; premshrimali47@gmail.com અથવા info.yuvarojagar@gmail.com )

નૌકરી ખાલી છે! yuvarojagar on 25 May 2009

જોબ…જોબ…નૌકરી ખાલી છે ગુજરાત માં ! સેલ્સ મેનેજર

જોબ…જોબ…નૌકરી ખાલી છે ગુજરાત માં !

એક પ્રતિષ્ઠિત લાઈફ ઈન્સ્યુરન્સ કંપની ને નીચે જણાવેલ જગ્યાઓ માટે કાયમી ધોરણે અનુભવી ઉમેદવારો જોઈએ છે.

૧.) સેલ્સ મેનેજર - ૧ થી ૧૦ વર્ષનો ઈન્સ્યુરન્સ અનુભવ ધરાવતા

પોસ્ટીંગ જગ્યા ; અમદાવાદ

પગાર ; સાચાં ઉમેદવાર માટે પગાર નો કોઈ બાધ નહી, તથા ઈન્સેન્ટીવ & અધર એલાઉન્સીસ તો ખરાજ.
તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો તથા તમારો
સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા
આજે જ મેલ કરો
ઈ- મેલ ; shilpa.solanki@iberisinc.com
અથવા ફોન કરો ઃ 93769 66602(M) 079-40242554(O)
વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો

—-Inline Attachment Follows—–

Hi Candidates,

We, Iberis Inc, one of the leading Recruitment company,
managed by professionals having 10 years of experience and having 200+vacancies in all fields.

We have an opening in one of the well known leading Insurance Company.

COMPANY: A private No.1 MNC life insurance company.( Birla Sun Life,Bharti Axa Life,HDFC Stand Life)

Designation: Sales Manager

Exprience : 1 to 10 yrs.

CRITERIA:
• Any graduate / any post graduate
MBA fresher

Product : Insurance policies

Job Profile :
• Utilize your own network and market and built team of potential advisors.
• Train the advisors on products and get licensing done
• Managing team
• Manage the advisors under you
• Motivate the advisors to achieve targets
• Focus on team management and grow the business
• Close sales call
• Close sales with advisors
• Responsible for handling life and non-life products.
• To assist to SM
• SkillGood convincing power
• Good communication skill.
• Good network in market

Salary : 2 to 2.2 Lacs

Location: Gujarat

Regards,
Shilpa Solanki
Mail:shilpa.solanki@iberisinc.com
Contact No-93769 66602(M) 079-40242554(O)

 

(નોંધ ; પ્રિય વાચ્ક મિત્રો , અહીં પ્રગટ કરવા માં આવેલ જાહેરાતો અમને મળેલાં ઈ-મેલો ને આધારે ગુજરતી માં ભાષાન્તર કરી ને તમારી સમક્ષ મુકીએ છીએ તેથી અસલ વિગત તથા માહિતી માટે ‘ વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો ‘ તે લખેલ ફકરા પછી નાં અંગ્રેજી માં આપેલ વિગત જ અસલ માનવી તથા આ જાહેરાત થી થતાં ફાયદા – ગેર ફાયદા કે નુકશાની માટે અમો જવાબદાર નથી.
અને હા, આપ જો કોઇ ફાર્મ કે કંપની કે ફેકટરી નાં માલિક હોય અથવા તમારે કોઇ સ્ટાફ જોઈ તો હોય તો અમને તમારી રીક્રુટમેન્ટ અમને જરુરથી મોકલો અમે તમારી રીક્રુટ્મેન્ટ અહીં ફ્રી માં પ્રગટ કરીશું
તમારે સ્ટાફ જોઈ તો હોય તો અમને ઝડપથી આજે જ ઈ-મેલ કરો
ઈ – મેલ ; premshrimali47@gmail.com અથવા info.yuvarojagar@gmail.com )

નૌકરી ખાલી છે! yuvarojagar on 02 Apr 2009

Job..નૌકરી ખાલી છે …કોન્ટેક રાઈટીંગ

ૌકરી ખાલી છે …કોન્ટેક રાઈટીંગ

જગ્યા નું નામ ઃ કોન્ટેક રાઈટીંગ
સ્થળ ઃ ગાંધીનગર

લાયકાત  ઃબી.એ./એમ.એ (અંગ્રેજી સાથે)

અનુભવી/બિનઅનુભવી

આજે જ સંપર્ક કરો ;રાકેશ, મો – ૯૯૦૪૩૮૨૯૮૭

વધુ માહિતી માટે નિચેની વિગત વાંચો

Fresher – Content Writing ( B.A with english)

Need Candidates For Content Writing and Editing – For UK Based Company.

A UK based company required following person for its Indian branch at Infocity Gandhinagar.

Qualification : 1) B.A with English medium ( schooling throughout English medium)

2) Basic knowledge of computer( MS office and internet)

3) Having fluency over english. He/she can read, write and speak English without any grammatical or spelling mistake. Having complete control over grammer and vocabulary.
Eligibility : . Candidate should be: B.A / M..A (Eng. Lit.) or B.A – Communication, English, Journalism Mass Communication, Instructional Designers/Writers, Multimedia Content Developers, Technical Writers, Journalists, Advertising Copy Writers, and Teachers Fresh graduates with the requisite skills could also apply. UG – Any Graduate – Any Specialization ( PG – Post Graduation not compulsory ) Creative and passionate for words and writing.
Work Profile : Profile includes Content writing & rephrasing of content. Conceptualizing content for websites. Writing and modifying articles. Well versed with an art of Editing Excellent command over written and spoken English. Flair for spontaneous & creative writing. Ability to rephrase and modify articles and write -ups Internet savvy. The candidate will be required to analyze and structure content in a given topic, think up effective ways to present content in an online medium, follow instructional design guidelines and write engaging content in a storyboard format targeted at international clients. We are looking for content writers to work on a permanent basis with our team.

Freshers and experience candidate both are welcomed.

Interested candidates should mail us with their CV and application.

Our Contact Address :

Varologic Technologies Pvt. Ltd.
107/A, First Floor,
Infocity Tower – 1,
Infocity Gandhinagar,
Gandhinagar : 382 007
(M) 9904382987
xxxxxxxxx@xxxxxxxxxxx.xx.xx

Date: 31 March 2009 City/Town:Gandhinagar Location:Gujarāt Wage/Salary: 5000 – 15000 Start: 02/02/2007 Duration: Till we get satisfaction Type: Full Time How to apply:wxxxxxxxx@xxxxxxxxxxx.xx.xx Company: Varologic Technologies Pvt. Ltd. Contact: Rakesh Phone: 9904382987

નૌકરી ખાલી છે! yuvarojagar on 02 Apr 2009

નૌકરી ખાલી છે ઃ ફલેશ ગેમ પ્રોગ્રામર

ૌકરી ખાલી છે …અમદાવાદમાંં

જગ્યા નું નામ ઃ ફલેશ ગેમ પ્રોગ્રામર

સ્થળ ઃ અમ્દાવાદ

લાયકાત  ઃ એમ.સી.એ., બીઈ/બી.ટેક

અનુભવી/બિનઅનુભવી

આજે જ સંપર્ક કરો ;દીક્ષા ષ્રિમાલી, ફોન – ૦૭૯ – ૨૬૫૬૧૨૭૬

ક્રેઝી મોશન એનીમેશન પ્રા.લિ.

વધુ માહિતી માટે નિચેની વિગત વાંચો

Krazy Motion Animation Pvt. Ltd. Flash Game Programmer

Hi All,

Currently Krazy Motion Animation Pvt. Ltd is looking a flash action script programmer who is able to work on multiplayer games and Flash 3D application.

Job Profile:
As a flash programmer, you should program and develop flash projects as per the storyboard in association with the content development and graphics teams. And you should be able to work in a team on high quality interactive flash based content development.

Eligibility: MCA, BE/BTech(All Branches), MSC(CS). Relevant exp of atleast 1 year would be preferred.

Responsibilities:
Develop solutions using Action Script 3.0 and OOPS
Understand Requirements and help in formulating solutions
Prepare project related documentations and test cases etc.
Meet tight deadlines, with the ability to work independently

Skills:
- Strong logical abilities are a must.
- Knowledge of OOPs concepts

Date: 30 March 2009 City/Town:Ahmedabad Location:Gujarāt Wage/Salary: N/A Start: 2nd April 2009 Duration: 1 month Type: Full Time How to apply:email, phone Company: Krazy Motion Animation Pvt. Ltd. Contact: Dixa Shrimali Phone: 079-26561276 Fax:

નૌકરી ખાલી છે! yuvarojagar on 18 Mar 2009

જોબ…જોબ…નૌકરી ખાલી છે..

જોબ…જોબ…નૌકરી ખાલી છે ગુજરાત માં !

એક પ્રતિષ્ઠિત લાઈફ ઈન્સ્યુરન્સ કંપની ને નીચે જણાવેલ જગ્યાઓ માટે કાયમી ધોરણે અનુભવી/બિનઅનુભવી
ઉમેદવારો જોઈએ છે.

૧.) સેલ્સ મેનેજર – ૩ થી ૪ વર્ષનો ઈન્સ્યુરન્સ અનુભવ ધરાવતા

પોસ્ટીંગ જગ્યા ; કચ્છ – ભુજ અને ગાંધીધામ

પગાર ; સાચાં ઉમેદવાર માટે પગાર નો કોઈ બાધ નહી, તથા ઈન્સેન્ટીવ & અધર એલાઉન્સીસ તો ખરાજ.
તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો તથા તમારો
સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા
આજે જ મેલ કરો
ઈ- મેલ ;

અથવા ફોન કરો ઃ ૦૭૯ – ૪૦૨૨૫૫૦૬

વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો

—-Inline Attachment Follows—–

Hi Buddy ,

BENCHMARK HR Solutions is one of the leading HR firms having core competency in innovative recruitment services providing effective recruitment and training solutions across India.

Our Client, India’s most trusted respected life insurance company selected as Best Places to Work survey is looking for fast paced growth position – SALES MANAGER

Its a Trusted Opening with Rs 2.5 Lac fixed salary to Rs 4.5 lacs +Rs 48000.00 Reimbursements + Incentives overall it is a man management position to be based at BHUJ / GANDHIDHAM

In your career span you had passed quiet good time in sales, now its time to grow up qualitatively in the ladder claim the rightfull place in FASTEST GROWING INSURANCE UPCOMING PENSION SECTOR in Leadership Position.Regarding this I would like to share some interesting facts of INSURANCE SECTOR.

To MAKE YOUR DREAMS COME TRUE with Insurance Sector,you are offered:

(A): Leadership Position – Sales Manager – Whats UP
(B): Besides the fixed CTC there are extraordinary incentives
coupled with international awards at international venues ( Average Sales Manager in this life insurance company also earns an average incentive ranging from Rs 3.0 lac to Rs 10.0 lac )

Requirement :You should be a very good communicator possessing, good networking and interpersonal skills. Local Market Exposure
Extraordinary Scope of professional growth earning opportunity in
financial (Insurance pension) Industry :

1.West India holds a prime importance in all companies working in Wealth management investment products such as Insurance Pension sector Mutual fund having more than 50% contribution from here.

2.More branches and with extended products launches poses an exiting career growth as well as unlimited earning opportunity for you

We would recommend a challenging shift to your career in fastest growing insurance and pension sector since there is an immense scope of professional
growth as well as learning and earning opportunity within the Industry

If interested forward us your updated resume to the same mail id or contact Ms. Priti on 079 – 40225506

If not then please ignore as it is a bulk mail or forward it to any of your friends who would be interested

Website – http://www.benchmarkhrsolutions.com

(નોંધ ; પ્રિય વાચ્ક મિત્રો , અહીં પ્રગટ કર્વા માં આવેલ જાહેરાતો અમને મળેલાં ઈ-મેલો ને આધારે ગુજરતી માં ભાષાન્તર કરી ને તમારી સમક્ષ મુકીએ છીએ તેથી અસલ વિગત તથા માહિતી માટે ‘ વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો ‘ તે લખેલ ફકરા પછી નાં અંગ્રેજી માં આપેલ વિગત જ અસલ માનવી તથા આ જાહેરાત થી થતાં ફાયદા – ગેર ફાયદા કે નુકશાની માટે અમો જવાબદાર નથી.
અને હા, આપ જો કોઇ ફાર્મ કે કંપની કે ફેકટરી નાં માલિક હોય અથવા તમારે કોઇ સ્ટાફ જોઈ તો હોય તો અમને તમારી રીક્રુટમેન્ટ અમને જરુરથી મોકલો અમે તમારી રીક્રુટ્મેન્ટ અહીં ફ્રી માં પ્રગટ કરીશું
તમારે સ્ટાફ જોઈ તો હોય તો અમને ઝડપથી આજે જ ઈ-મેલ કરો
ઈ – મેલ ; premshrimali47@gmail.com અથવા info.yuvarojagar@gmail.com )

નૌકરી ખાલી છે! yuvarojagar on 17 Mar 2009

નૌકરી ખાલી છે …અમદાવાદમાંં

ૌકરી ખાલી છે …અમદાવાદમાંં

જગ્યા નું નામ ઃ કવોલિટ એનાલિસિસ

સ્થળ ઃ અમ્દાવાદ

સંપર્ક કરો ; મેઘા, ફોન – ૦૭૯ – ૪૦૦૪૮૫૯૫

બસીલ કન્સલ્ટન્ટ

વધુ માહિતી માટે નિચેની વિગત વાંચો

Dear Candidate,

We are leading placement company in Ahmedabad. We are working for different sectors like Pharma, Medical, Bpo, Finance, Insurance, FMCG.

Currently we have opening for Quality Analyst We need a candidate who have exeperience in Medical Transcription.

Designation: Quality Analyst

Location: Ahmedabad

Salary : As per the fitment

So if you are interested for the same then revert back to us with your updated resume.

Feel free to contact us in case of any query.

Regards,

Megha
Basil Consultants
Ahmedabad
079-40048595

નૌકરી ખાલી છે! yuvarojagar on 28 Jan 2009

નૌકરી ખાલી છે!

નૌકરી ખાલી છે !!

૧.કોલ સેન્ટર, મુંબઈ
 
ઈ-મેલ અથવા ફોન કરો
 
કંપની નું નામ ; રીલાયન્સ ઈનબોન્ડ કોલ સેન્ટર
 
સ્થળ ; નવી મુંબઈ
લાયકાત અને પગાર ;
                              ૧. રું ૫૭૦૦/- ૧ વર્ષ અનુભવ + સ્નાતક
                     ૨. રું ૬૫૦૦/- ફ્રેશ + સ્નાતક
                     ૩. રું ૬૦૦૦/- ફ્રેશ + અંડરગ્રેજયુએટ, ૧૨ પાસ
                         
                                  આ ઉપરાંત + ઈન્સેટીવ                                      
                                                            
 લઘુતમ લાયકત ;  
એચ.એસ.સી પાસ અને અંગ્રેજી, હીન્દી અને ગુજરાતી  
ભાષા પર પ્રભુત્વ હોવું જરુરી તથા ફ્લ્યુન્ટ અંગ્રેજી  
 
Øઆ નૌકરી માટે તમને રસ હોય તો તુંરંત સંપર્ક કરો ;
જોબ બજ, ૩૦૨, શીતલ વર્ષા આર્કેડ, એસબીઆઈ બેંક ની બાજુમાં,
ગીરીશ કોલ્ડ ડ્રીન્ક ક્રોસ રોડ, સી.જી. રોડ, અમદાવાદ  ૩૮૦૦૦૯ 
ફોન નં ; ૯૭૨૫૪ ૪૪૭૫૧, ૯૭૨૫૪  ૪૪૭૫૨
 
ઈ-મેલ ;  ahemedabad@jobbuzz.net

 વધુ વિગત માટે નીચે આપેલ વિગત વાંચો  

LOOKING FOR A JOB IN AN INTERNATIONAL OR DOMESTIC CALL CENTER AT MUMBAI 
SPOT OFFERS ORGANISED AT AHMEDABAD on 16-11-08 (SUNDAY) FOR RELIANCE & ON 29/11/08 (SATURDAY) FOR WIPRO)
 FOR
 
RELIANCE INBOUND CALL CENTER AT NAVI MUMBAI 
RELIANCE CALL CENTER JOB
SALARY + INCENTIVES UPTO RS 11500/=
Salary: Rs.7500/= for person with Minimum one year Experience after Graduation. Rs.6500/= for Graduate Fresher

 and undergraduates with one year experience.  Rs 6000/= for under graduates fresher. 

+ INCENTIVES UPTO RS 4000/=. Experience in any industry will be considered. 
Eligibility: Minimum HSC Pass within the age of 19.6 years to 35years
Work Place: Reliance (
Inbound Captive Call Center) at Navi Mumbai.

 Skills Required: Fluency in Gujarati / Hindi + English (Average).

 WIPRO INTERNATIONAL BPO FOR AIRLINE PROCESS AND 

CREDIT CARD INBOUND PROCESSES (US). SALARY UPTO Rs.20000/= per Month. 
Eligibility: 
Minimum HSC Pass within the age of 18.0 years to 45years.
  Work Place: WIPRO (Inbound 
Call Center

) at Mumbai. 

 

Skills Required: VERY VERY GOOD Fluency in English. 
DATE: 16th NOVEMBER8 (SUNDAY) FOR RELIANCE & 

ON 29th NOVEMBER8 (SATURDAY) FOR WIPRO at AHMEDABAD
At
JOBBUZZ: 302, Shital Varsha Arcade, Near SBI Bank, Girish Cold drink Cross Road

C.G Road, Ahmedabad-380009. 
ITERNY AT THE LOCATIONS
Registration between 
10.00 am & 12.00 pm.
Personal Interview with Reliance HR- Between 11.00 am & 
4.00 pm


Spot Offer letters for the selected candidates will be given on the same day.

 

If interested in relocating to Mumbai
Send confirmation email with your CV attached at ahmedabad@jobbuzz.net
Please bring along 2 CVS and 2 Photos and ALL QUALIFICATION DOCUMENTS and
 EXPERIENCE LETTERS TO GET THE BEST SALARY and bring your friends along.
OR 
Call on 97254447519725444752 to register your self for the interview 
OR just walk in on that particular day at the address mentioned above.  
And leave it to us for getting you selected.