નૌકરી ખાલી છે! yuvarojagar on 25 May 2009
જોબ…જોબ…નૌકરી ખાલી છે ગુજરાત માં ! સેલ્સ મેનેજર
જોબ…જોબ…નૌકરી ખાલી છે ગુજરાત માં !
એક પ્રતિષ્ઠિત લાઈફ ઈન્સ્યુરન્સ કંપની ને નીચે જણાવેલ જગ્યાઓ માટે કાયમી ધોરણે અનુભવી ઉમેદવારો જોઈએ છે.૧.) સેલ્સ મેનેજર - ૧ થી ૧૦ વર્ષનો ઈન્સ્યુરન્સ અનુભવ ધરાવતા
પોસ્ટીંગ જગ્યા ; અમદાવાદ
પગાર ; સાચાં ઉમેદવાર માટે પગાર નો કોઈ બાધ નહી, તથા ઈન્સેન્ટીવ & અધર એલાઉન્સીસ તો ખરાજ. તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો તથા તમારો સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા આજે જ મેલ કરો ઈ- મેલ ; shilpa.solanki@iberisinc.com અથવા ફોન કરો ઃ 93769 66602(M) 079-40242554(O) વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો—-Inline Attachment Follows—–
We, Iberis Inc, one of the leading Recruitment company,
managed by professionals having 10 years of experience and having 200+vacancies in all fields.
We have an opening in one of the well known leading Insurance Company.
COMPANY: A private No.1 MNC life insurance company.( Birla Sun Life,Bharti Axa Life,HDFC Stand Life)
Designation: Sales Manager
Exprience : 1 to 10 yrs.
CRITERIA:
• Any graduate / any post graduate
MBA fresher
Product : Insurance policies
Job Profile :
• Utilize your own network and market and built team of potential advisors.
• Train the advisors on products and get licensing done
• Managing team
• Manage the advisors under you
• Motivate the advisors to achieve targets
• Focus on team management and grow the business
• Close sales call
• Close sales with advisors
• Responsible for handling life and non-life products.
• To assist to SM
• SkillGood convincing power
• Good communication skill.
• Good network in market
Salary : 2 to 2.2 Lacs
Location: Gujarat
Regards,
Shilpa Solanki
Mail:shilpa.solanki@iberisinc.com
Contact No-93769 66602(M) 079-40242554(O)
E-mail :
(નોંધ ; પ્રિય વાચ્ક મિત્રો , અહીં પ્રગટ કરવા માં આવેલ જાહેરાતો અમને મળેલાં ઈ-મેલો ને આધારે ગુજરતી માં ભાષાન્તર કરી ને તમારી સમક્ષ મુકીએ છીએ તેથી અસલ વિગત તથા માહિતી માટે ‘ વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો ‘ તે લખેલ ફકરા પછી નાં અંગ્રેજી માં આપેલ વિગત જ અસલ માનવી તથા આ જાહેરાત થી થતાં ફાયદા – ગેર ફાયદા કે નુકશાની માટે અમો જવાબદાર નથી. અને હા, આપ જો કોઇ ફાર્મ કે કંપની કે ફેકટરી નાં માલિક હોય અથવા તમારે કોઇ સ્ટાફ જોઈ તો હોય તો અમને તમારી રીક્રુટમેન્ટ અમને જરુરથી મોકલો અમે તમારી રીક્રુટ્મેન્ટ અહીં ફ્રી માં પ્રગટ કરીશું તમારે સ્ટાફ જોઈ તો હોય તો અમને ઝડપથી આજે જ ઈ-મેલ કરો ઈ – મેલ ; premshrimali47@gmail.com અથવા info.yuvarojagar@gmail.com )









