વ્યકિત્તવ ઘડતર માટે આટલું કરો

બજાર માં મળતાં સારં પુસ્તકો અને સમયિકો હમેંશા વાંચો.

 

સફળ વ્યકિતઅઓ ને મળતાં રહો કે તેમના વ્યખ્યાનો સાંભળવા જાવ અને તેમના વિશેના પુસ્તકો વાંચો.

સારા અને ઉપયોગી લેખો વાંચવાની આદત પાડો.

તમારી પર્સનાલિટી માત્ર આકર્ષક જ નહીં, પરંતુ સાથે સાથે અસરકારક પર્સનાલિટી પણ બનાવો.

સફળ મહાનુભાવોના જીવન ચરિ~ય વાંચો.

નિષ્ફળતાથી કયારેય નાસીપાસ ના થશો, તેના કારણ ને જાણી તેને સુધારવા નો પ`યત્ન કરો.

દિવસ દરમિયાનના કાર્યો નું રાત્રે સુતાં પહેલાં મંથન કરો.

બજાર માં મળતાં સારં પુસ્તકો અને સમયિકો હમેંશા વાંચો.