નૌકરી ખાલી છે! yuvarojagar on 26 May 2009
શિક્ષકો જોઈએ છે…હિંમતનગર !!
શિક્ષકો જોઈએ છે…હિંમતનગર !!
“સ્પેકટ્ર્મ હાઈસ્કૂલ , હિંમતનગર”
શ્રી સાંઈ એજયુકેશન ટ્ર્સ્ટ’ સંચાલિત સ્પેકટ્મ હાઈસ્કૂલ માં નીચે મુજબ ખાલી પડેલ
જગ્યાઓ માટે શિક્ષકો જોઈએ છે.
ક્ર્મ જગ્યા નું નામ સંખ્યા લાયકાત
૧. શિક્ષકો ફિઝીકસ ૨ બી.એસ.સી. બી.એડ
૨. શિક્ષકો કેમેસ્ટરી ૩ બી.એસ.સી. બી.એડ
૩. શિક્ષકો મેથ્સ ૨ બી.એસ.સી. બી.એડ
૪. શિક્ષકો બાયોલોજી ૨ બી.એસ.સી. બી.એડ
૫.શિક્ષકો અંગ્રેજી, સંસ્કૃત , ૨ એમ.એ. બી.એડ.
સોશ્યલ સાયન્સ
૬. બી.એસ.સી. બી.એડ. ૨
૭. બી.એ.બી.પી.એડ ૧ (ડ્રોઈગ નું જ્ઞાન જરુરી)
હાલમાં બી.એડ ની પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવાર પણ અરજી કરી
શકે છે.
પગાર - સરકારી દ્યારા – ધોરણ મુજબ
અરજી મોકલવાની છેલ્લી તારીખ - ૩ જુન ૨૦૦૯
અરજી મોકલવાનું સરનામું ;
પ્રતિ
દ્ય સેક્રેટરી
શ્રી સાંઈ એજયુકેશન ટ્સ્ટ
૭૦ ઈલોરા પાર્ક સોસાયટી
ગણપતિ ના મંદિરની બાજુમાં
મહાવીર નગર
હિંમતનગર - ૩૮૩૦૦૧
વદ્યુ વિગત માટે આગળ વાંચો ;
hello dear
i m gujarati we r having a high school named
“SPECTRUM HIGH SCHOOL” in himmatnagar town , dist city of sabarkantha, just 80km far from the ahmedabad
we need some staff in our high school
please put this on our blog
and please ask them to apply before 3rd june at following adddress:
THE SECRATORY
SHERR SAI EDUCATION TRUST
70, ELORAPARK SOCIETY
NEAR GANESH TAMPLE
MAHAVIR NAGAR
HIMMATNAGAR : 383001
our requir ments are :
M.Sc. B.Ed. PHYS : 2, CHEM : 3, MATHS : 2 , BIO : 2
M.A.B.Ed. ENGLISH / SANSKRIT / SOCIAL SCIENCE : 2
B.Sc.B.Ed. : 2
B.A.B.P.Ed. : 1 ( MUST KNOW THE DROWING)
THOSE CANDIDATE WHO HAVE APPEIR IN B.Ed. IN THIS YEAR THEY CAN ALSO APPLY.
SALARY AS PER THE GOVT. RULES
SALARY IS NOT BAR FOR THE DESERVING CANDIDATE AND EXPERENCED CANDIDATE
THANKING YOU
Dr. JIGNESH SHAH
HIMMATNAGAR
|
|
Jignesh Shah Arvindlal <jig14272@yahoo.com> |
|
(નોંધ ; પ્રિય વાચ્ક મિત્રો , અહીં પ્રગટ કરવા માં આવેલ જાહેરાતો અમને મળેલાં ઈ-મેલો ને આધારે ગુજરતી માં ભાષાન્તર કરી ને તમારી સમક્ષ મુકીએ છીએ તેથી અસલ વિગત તથા માહિતી માટે ‘ વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો ‘ તે લખેલ ફકરા પછી નાં અંગ્રેજી માં આપેલ વિગત જ અસલ માનવી તથા આ જાહેરાત થી થતાં ફાયદા – ગેર ફાયદા કે નુકશાની માટે અમો જવાબદાર નથી. અને હા, આપ જો કોઇ ફાર્મ કે કંપની કે ફેકટરી નાં માલિક હોય અથવા તમારે કોઇ સ્ટાફ જોઈ તો હોય તો અમને તમારી રીક્રુટમેન્ટ અમને જરુરથી મોકલો અમે તમારી રીક્રુટ્મેન્ટ અહીં ફ્રી માં પ્રગટ કરીશું તમારે સ્ટાફ જોઈ તો હોય તો અમને ઝડપથી આજે જ ઈ-મેલ કરો ઈ – મેલ ; premshrimali47@gmail.com અથવા info.yuvarojagar@gmail.com )


